શિક્ષણ, સંસ્કાર અને સફળતાના પાઠ ભણાવતી દેસાઈ કાલિદાસ કુંવરજી સાર્વજનિક હાઇસ્કૂલની સ્થાપના ઈ.સ.૧૯૬૨ માં થઇ હતી. ધમડાછા અને આજુબાજુના ગામોમાં હાઇસ્કૂલના શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરવાના આશયથી ધમડાછા વિભાગ શિક્ષણ મંડળના નેજા હેઠળ આ શાળા શરૂ કરવામાં આવી હતી. આજ સુધીમાં ૧૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓના જીવન ઘડતર અને કારકિર્દી નિર્માણમાં આ શાળા ચાવીરૂપ ભૂમિકા ભજવી ચૂકી છે. હાલમાં આ બિનસરકારી અનુદાનિત શાળામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ (ગુજરાતી માધ્યમ) કાર્યરત છે, જેમાં આશરે ૨૨ જેટલા ગામોના બાળકો અભ્યાસ કરે છે. સંચાલક મંડળના સતત પ્રોત્સાહન, માર્ગદર્શન અને સહકારથી શાળા આજે ઉત્તમ અદ્યતન સુવિધાઓ, ટેકનોલોજીનો સમુચિત ઉપયોગ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરી રહી છે. બોર્ડની જાહેર પરીક્ષાના ઉત્તમ પરિણામો, સહઅભ્યાસ અને રમતગમત પ્રવૃત્તિઓ ક્ષેત્રે રાજ્યકક્ષા સુધીની સિદ્ધિઓ તથા અનેક વાલીઓના વિશ્વાસ સંપાદન સાથે આજે આ શાળા મોખરાની હરોળમાં સ્થાન પ્રાપ્ત કરી ચૂકી છે.
Meet the dedicated individuals guiding our organization with vision, integrity, and commitment to excellence.
President & Trustee
Vice President
Vice President
Secretary & Trustee
Trustee
Trustee
Trustee
Meet our passionate and skilled teachers who inspire learning, nurture growth, and guide students toward success.
Principal
B.Ed. | M.A.(Edu.) | M.SC.
MATHEMATICS | SCIENCE
23 years experience
Assistant Teacher
B.Ed. | M.A.
HINDI | SOCIAL SCIENCE
29 years experience
Assistant Teacher
A.T.D. | B.A. | C.P.Ed. | Hindi Sevak | M.A.
DRAWING | GUJARATI | P.T. | SOCIAL SCIENCE
28 years experience
Assistant Teacher
B.Ed. | M.A.
ENGLISH | S.P. & C.C.
22 years experience
Assistant Teacher
B.Ed. | C.T. | DCA | DCM | DTP | M.A.(Edu.) | M.SC.
C.T. | GEOGRAPHY | P.T. | STATISTICS
22 years experience
Assistant Teacher
B.A. | B.Ed. | Diploma in Computer | DTP | PGDCA
COMPUTER
20 years experience
Assistant Teacher
B.Ed. | Hindi Sevak | M.A. | P.T.C. | Sangit Visarad
GUJARATI | HINDI | MUSIC
15 years experience
Assistant Teacher
B.Ed. | M.A.
GUJARATI | ORG. OF COM. | PSYCHOLOGY | S.P. & C.C.
8 years experience
Assistant Teacher
B.Ed. | M.Com.
ACCOUNT | ECONOMICS | STATISTICS
11 years experience
Assistant Teacher
D.B.Ed. | M.A.
GUJARATI | SANSKRIT
28 years experience
Assistant Teacher
B.Ed. | M.SC.
PHYSICS
8 years experience
Assistant Teacher
B.Sc.Horticulture | Diploma Horticulture
AGRICULTURE
1 years experience
Assistant Teacher
B.Ed. | M.SC.
CHEMISTRY
9 years experience
Assistant Teacher
M.Ed. | M.SC.
BIOLOGY
3 years experience
Assistant Teacher
M.A. | M.Ed.
PHILOSOPHY | SANSKRIT
17 years experience
Assistant Teacher
B.Ed. | M.SC.
MATHEMATICS
3 years experience
Sr. Clerk
B.A. | H.S.C.
Peon
9th Pass
Jr. Clerk
B.A. | H.S.C.
Peon
10th Pass
Assistant Teacher
B.Ed. | M.SC.
MATHEMATICS | SCIENCE
3 years experience
Assistant Teacher
B.Ed. | M.SC.
MATHEMATICS | SCIENCE
1 years experience
Assistant Teacher
B.Ed. | M.A.
ENGLISH | SANSKRIT
2 years experience
Peon
9th Pass
GUJARATI
1 years experience
Meet the dedicated professionals leading our company with years of expertise and commitment.
Meet the dedicated professionals leading our company with years of expertise and commitment.
Explore moments and memories from our school events, activities, and campus life.
Get in touch with us for inquiries, support, or collaboration opportunities.